શ્રી કડવા પાટીદાર સમૂહ લગ્ન સમિતિ, બિલિયા
સમિતિ ના હોદેદારો
(પ્રમુખશ્રી)
પટેલ અશ્વિનભાઈ બાબુલાલ (મહેરવાડીયા)
(ઉપ પ્રમુખશ્રી)
પટેલ અમૃતલાલ જોઈતારામ (સાંગડોત)
(મંત્રીશ્રી)
પટેલ રસિકભાઈ છગનભાઈ (પેપડીયા)
(ખજાનચી)
પટેલ રસિકભાઈ ગણેશભાઈ (વરવાડીયા)
(કારોબારી સભ્ય)
પટેલ પરસોત્તમભાઈ નારાયણભાઈ (સિધ્ધપુરા)
(કારોબારી સભ્ય)
પટેલ રમેશભાઈ અંબારામભાઈ (મહેરવાડીયા)
(કારોબારી સભ્ય)
પટેલ સુરેશભાઈ અંબારામભાઈ (મહેરવાડીયા)
(કારોબારી સભ્ય)
પટેલ ગોપાલભાઈ ભગવાનભાઈ (કિયાદરા)
(કારોબારી સભ્ય)
પટેલ દશરથભાઈ શંકરભાઈ (મહેરવાડીયા)
(કારોબારી સભ્ય)
પટેલ રાકેશભાઈ ત્રિભોવનભાઈ (નુંગરા)
(કારોબારી સભ્ય)
પટેલ સચિનભાઈ નટવરભાઈ (મહેરવાડીયા)
(કારોબારી સભ્ય)
પટેલ મનોજભાઈ લક્ષ્મણભાઈ (સિધ્ધપુરા)
(કારોબારી સભ્ય)
પટેલ સંજય નરસિંહભાઇ (કિયાદરા)
(કારોબારી સભ્ય)
પટેલ ઘનશ્યામ મણીલાલ (બોળી)
૩૨ મો સમૂહ લગ્નોત્સવ, ૨૦૨૭ ના દાતાશ્રી
પટેલ મોહનભાઈ અમથાભાઈ વરવાડીયા
(હસ્તે નરેન્દ્રભાઈ)
સમુહલગ્નનું શુભ મુહૂર્ત
| જવેરા વાવવા: | સંવત ર૦૮૩ ના ચૈત્ર વદ - ૯ ને શુક્રવાર તા. ૩૦-૦૪-ર૦ર૭ ના રોજ સવારે ૬.૦૦ થી ૯.૦૦ કલાકે |
| ગણેશ સ્થાપના / લગ્ન લખવાનું: | સંવત ર૦૮૩ ના વૈશાખ સુદ - ૧ ને શુક્રવાર તા. ૦૭-૦૫-ર૦ર૭ ના રોજ સવારે ૬.૦૦ થી ૭.૩૦ કલાકે |
| ગ્રહશાંતિ: | સંવત ર૦૮૩ ના વૈશાખ સુદ - ૧ ને શુક્રવાર તા. ૦૭-૦૫-ર૦ર૭ ના રોજ સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ કલાકે |
| વરચડાવો: | સંવત ર૦૮૩ ના વૈશાખ સુદ - ૨ ને શનિવાર તા. ૦૮-૦૫-ર૦ર૭ ના રોજ સાંજે ૩.૦૦ થી ૪.૩૦ કલાકે |
| વરપાંખણી: | સંવત ર૦૮૩ ના વૈશાખ સુદ - ૨ ને શનિવાર તા. ૦૮-૦૫-ર૦ર૭ ના રોજ સાંજે ૬.૦૦ કલાકે |
| હસ્તમેળાપ: | સંવત ર૦૮૩ ના વૈશાખ સુદ - ૨ ને શનિવાર તા. ૦૮-૦૫-ર૦ર૭ ના રોજ સાંજે ૯.૧૫ કલાકે |
| કન્યાવિદાય: | સંવત ર૦૮૩ ના વૈશાખ સુદ - ૨ ને શનિવાર તા. ૦૮-૦૫-ર૦ર૭ ના રોજ રાત્રે ૧૦.૦૦ થી ૦૧.૩૦ કલાકે |
-: નામ નોંધાવા સંપર્ક કરો :-
બિલિયા:
અશ્વિનભાઈ બાબુભાઇ મહેરવાડીયા
મોં: 9601751380
સુરત:
શ્રી બિલેશ્વર યુવક મંડળ ની ઓફિસ (રસિકભાઈ)
મોં: 9374725435