Back

સ્નેહમિલન સમારંભ ના દાતાશ્રીઓ

પ્રથમ સ્નેહમિલન સમારંભ - ૧૯૯૩

શ્રી પટેલ માઘવલાલ રામજીદાસ ગાંમી

દ્વિતિય સ્નેહમિલન સમારંભ - ૧૯૯૪

શ્રી પટેલ રતિલાલ જીવરામદાસ વરવાડીયા

તૃતીય સ્નેહમિલન સમારંભ - ૧૯૯૫

શ્રી પટેલ હીરાલાલ ઈશ્વરલાલ વરવાડીયા

ચતુર્થ સ્નેહમિલન સમારંભ - ૧૯૯૬

શ્રી પટેલ ચેલારામ નારાયણદાસ પાંચોટીયા

પાંચમો સ્નેહમિલન સમારંભ - ૧૯૯૭

શ્રી પટેલ ચેલારામ શંકરદાસ સિધ્ધપુરા

છઠ્ઠો સ્નેહમિલન સમારંભ - ૧૯૯૮

શ્રી પટેલ છગનલાલ શીવરામદાસ પેપળીયા

સાતમો સ્નેહમિલન સમારંભ - ૧૯૯૯

શ્રી પટેલ પ્રભુદાસ વાલજીદાસ બોકરવાડીયા

આઠમો સ્નેહમિલન સમારંભ - ૨૦૦૦

શ્રી પટેલ નારાયણભાઈ દેવચંદદાસ સિધ્ધપુરા

નવમો સ્નેહમિલન સમારંભ - ૨૦૦૧

શ્રી પટેલ હસમુખભાઈ ઈશ્વરલાલ બોડી (ડોકટર)

દસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૦૨

શ્રી પટેલ હરિભાઈ શીવરામદાસ મહેરવાડીયા

અગિયારમો સ્નેહમિલન સમારંભ - ૨૦૦૩

શ્રી પટેલ હીરાભાઈ ઉગરચંદદાસ હજારી

બારમો સ્નેહમિલન સમારંભ - ૨૦૦૪

શ્રી પટેલ ચતુરભાઈ જીવરામદાસ ગાંમી

તેરમો સ્નેહમિલન સમારંભ - ૨૦૦૫

શ્રી પટેલ રામજીભાઈ જોઈતારામદાસ વરવાડીયા

ચૌદમો સ્નેહમિલન સમારંભ - ૨૦૦૬

શ્રી પટેલ જીવરામભાઈ નાગરદાસ ભેમાત

પંદરમો સ્નેહમિલન સમારંભ - ૨૦૦૭

શ્રી પટેલ અંબારામભાઈ પરસોત્તમદાસ મહેરવાડીયા

સોળમો સ્નેહમિલન સમારંભ - ૨૦૦૮

શ્રી પટેલ રમેશભાઈ નારાયણભાઈ સિયોડિયા

સત્તરમો સ્નેહમિલન સમારંભ - ૨૦૦૯

શ્રી પટેલ રમેશભાઈ મણિલાલ મોખાત

અઢારમો સ્નેહમિલન સમારંભ - ૨૦૧૦

શ્રી પટેલ ચેલાભાઈ પ્રભુવાભાઈ ભેમાત

ઓગણીશમો સ્નેહમિલન સમારંભ - ૨૦૧૧

શ્રી પટેલ શંકરભાઈ ધનજીભાઈ સોરઠ

વીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૧૨

શ્રી પટેલ હરગોવનભાઈ ચેલાભાઈ મહેરવાડીયા

એકવીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૧૩

શ્રી પટેલ અંબારામભાઈ રામાભાઇ મહેરવાડીયા

બાવીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૧૪

રામ ભરોસે

તેવીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૧૫

શ્રી પટેલ બાબુભાઈ પરસોત્તમભાઈ કીયાદરા

ચોવીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૧૬

શ્રી પટેલ બાબુભાઈ નાથાભાઈ બોકરવાડીયા

પચ્ચીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૧૭

શ્રી પટેલ મણીલાલ નારાયણભાઈ સિધ્ધપુરા

છવ્વીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૧૮

શ્રી પટેલ વસંતભાઈ નારાયણભાઈ તરાંગડી

સત્તાવીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૧૯

શ્રી પટેલ પ્રવીણભાઈ નાથાલાલ ભેમાત

૨૦૨૦

Covid-19(કોરોના વાયરસ) ના લીધે આયોજન કરેલ નથી.

૨૦૨૧

Covid-19(કોરોના વાયરસ) ના લીધે આયોજન કરેલ નથી.

અઠ્ઠાવીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૨૨

શ્રી પટેલ રમેશભાઈ નારાયણભાઈ સિયોડીયા

ઓગણત્રીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૨૩

શ્રી પટેલ મનોજભાઈ રતિલાલ વરવાડીયા

ત્રીસમો સ્નેહમિલન સમારંભ - ૨૦૨૪

શ્રી પટેલ પ્રહલાદભાઈ હરગોવનભાઈ કિયાદરા (પરિધાન)